📢 ખાસ સૂચના [Important Notice]
🗓️ Date: 12 Jul, 2025 — NEW
▪️ માર્ચ-2025માં લેવાયેલ 12મા ધોરણની મુખ્ય પરીક્ષામાં નાપાસ થયેલા અને પછી જૂન / જુલાઈ 2025માં પુનઃ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ નિયમો મુજબ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે MBBS, BDS, BAMS કે BHMS કોર્સીસમાં પ્રવેશ માટે પાત્ર નથી.
▪️ અતઃ આવા વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે તેઓ આ કોર્સીસમાં પ્રવેશ માટે PIN ખરીદી નહીં શકે અને ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરી શકતા નથી.
▪️ અતઃ આવા વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે તેઓ આ કોર્સીસમાં પ્રવેશ માટે PIN ખરીદી નહીં શકે અને ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરી શકતા નથી.
⚠️ નોંધ: મુખ્ય પરીક્ષામાં નાપાસ અને પછી પુનઃ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે આ નિયમ છે. કૃપા કરીને અન્ય વિકલ્પો શોધો.
📚 NEET 2026 માટે માર્ગદર્શન અને નોટિસ માટે જોડાઈ જાવ:
- 📸 Instagram: @vipul_chauhanofficial
- ▶️ YouTube: @vipulchauhanneet
- 📢 Telegram: t.me/vipulchauhanneet
No comments:
Post a Comment